Horse Farm At Rupavati????????|| અશ્વો નું ફાર્મ રૂપાવટી ????????????#horselover #kathiyavadihorse #

Votre vidéo commence dans 10
Passer (5)
cash machine v4

Merci ! Partagez avec vos amis !

Vous avez aimé cette vidéo, merci de votre vote !

Ajoutées by
38 Vues
નમસ્કાર મિત્રો
આપણા કાઠીયાવાડી અશ્વો વિશ્વ સ્તરે રમતોમાં નામ મેળવી શકે તેમ છે એટલે જો તમે કાઠીયાવાડી અશ્વ રાખો છો તો ગર્વ અનુભવો ????????????????

મારી સર્વે મિત્રો ને વિનંતી છે કે આપણા મનોરંજન માટે આપણે કાઠીયાવાડી અશ્વો ને વધુ પડતા કુદવવા કે નચાવવા ન જોઇએ અને બને ત્યાં સુધી સાદી લગામ વાપરો????????

આપણે આયા કાઠીયાવાડ માં ઘોડા ને વધુ પડતું કુદાવવા નાં લીધે એનો સ્વભાવ ગરમ થાય છે જેનાં કારણે આપણે પોતે જ પોતાનાં અશ્વ ની કિંમત માં ઘટાડો કરીએ છીએ ????

અત્યારે મારવાડી અશ્વ નું આખા વિશ્વ માં નામ છે આપડે આપડા કાઠીયાવાડી અશ્વો ને સારા સાચવી ને સરખી તાલીમ આપવામાં આવે તો કાઠીયાવાડી ની તોલે કોઈ ના આવી શકે????????

આ ચેનલ કાઠીયાવાડી અશ્વ ને આગળ લઈ જવા માટે છે એટલે કોઈએ અશ્વ ની લે- વેચ માટે સંપર્ક કરવો નહિ????????????

મારાં વિડિયો જોવા માટે સર્ચ કરો:-
Kathiyavadi Horse Lover143
Horse Status
Kathiyavadi Ghoda

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ:- https://instagram.com/kathiyavadi_horse_lover143?utm_medium=copy_link

ફેસબુક પેજ:-
https://www.facebook.com/kathiyavadihorselover143/

મિત્રો
આવા જ સરસ કાઠીયાવાડી ઘોડા નાં વીડિયો,ફોટા અને માહિતી માટે મને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો????

જો તમે તમારા કાઠીયાવાડી અશ્વ ના વીડિયો મારી ચેનલ પર મૂકવા માંગતા હોવ તો મને ફેસબુક અથવા ઈન્સ્ટાગ્રામ માં મોકલો ????????

Email:-
dharmikolakiya365@gmail.com

સર્વે કાઠીયાવાડી અશ્વ પ્રેમીઓ ને વિનંતી કે જો તમને વીડિયો ગમે તો લાઈક કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ????


આવી જ રીતે સપોર્ટ કરતા રહો ????
આભાર
Catégories
Chats de Race Korat
Mots-clés
kathiyavadi Horse, horse status, ghodi

Ajouter un commentaire

Commentaires

Soyez le premier à commenter cette vidéo.